દામનગર શહેર ના સિતારામનગર બોધા મંડળ થી ૩૦ વર્ષ થી પ્રચલિત શિવશક્તિ ગરબી મંડળ બોધાભાઈ મેર દ્વારા લાઠી દાવ સહિત ના કરતબ થી ખ્યાત નામ બોધા મંડળ ના નામે પ્રસિદ્ધ છે ખૂબ મોટી સંખ્યા માં પ્રસિદ્ધ ધર્મસ્થાનો ના આકર્ષણ ફ્લોટ સાથે જન જાગૃતિ અને વિશાળ સંખ્યા માં નાની બાળા ના રાસોત્સવ થી કેન્દ્ર શ્રધ્ધાળુ ભાવિકો માટે આકર્ષણ નું કેન્દ્ર શિવશક્તિ ગરબી મંડળ ના ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવ ભારે જનમેદની એકઠી થઈ રહી છે આ નવરાત્રી મહોત્સવ માં દૈનિક મહેમાનો મહાનુભવો ની અવરજવર ઇનામો થી શક્તિ પર્વ નાની બાળા ઓને પ્રોત્સાહિત કરાય રહી છે .
દામનગર ખાતે ૩૦ વર્ષથી પ્રચલિત બોધામંડળનો ભવ્ય રાસોત્સવ

Recent Comments