દામનગર શહેર ના ખોડિયારનગર ને અને ખેડૂતો ને રેવન્યુ કાયમી રસ્તા ની પ્રાદેશિક કમિશનર સમક્ષ માંગ અંગે પ્રાદેશિક કમિશનરે કાયમી રસ્તા ની સમસ્યા અંગે ચકાસણી કરવા ચીફ ઓફિસર દામનગર ને પત્ર પાઠવ્યો પાલિકા તંત્ર ને સંપાદિત કરી ને પણ રસ્તો આકારવા અધિકાર હોવા છતાં ખોડિયારનગર ના કાયમી રસ્તા માટે પાલિકા તંત્ર ચૂપ કેમ હશે ? ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને રેવન્યુ રસ્તો રાજ્ય સરકાર ના ખર્ચે સંપાદિત કરી આપવા જોગવાઈ હોવા છતાં સ્થાનિક નગરપાલિકા તંત્ર ને ખોડિયારનગર ના રહીશો ની પીડા કેમ નહિ દેખાતી હોય પ્રાથમિક સુવિધા ની સમસ્યા અંગે પ્રાદેશિક કમિશનર ભાવનગર ને વિગતે ગત તારીખ ૩૧/૭/૨૧ ના રોજ સામાજિક કાર્યકર ભાતિયા એ પત્ર પાઠવી ખોડિયારનગર ને કાયમી રસ્તા ની માંગ કરતા પ્રદેધિક કમિશનર દ્વારા ચીફ ઓફિસર દામનગર ને તા૧૭/૯/૨૧ ના રોજ પત્ર પાઠવી ખોડિયારનગર ના રસ્તા ની ચકાસણી કરવા જણાવતા પાલિકા તંત્ર ખોડિયારનગર અને ખેફુતો ના કાયમી રસ્તા અંગે કેટલી ઈચ્છા દર્શાવશે? તે જોવું રહું ઉજવણી ના ઉત્સાહ માં રચી પછી પાલિકા શહેરીજનો ને પ્રાથમિક સુવિધા ઓ આપે તે જરૂરી
દામનગર ખોડિયારનગર અને ખેડૂતોને કાયમી રસ્તા અંગે પ્રાદેશિક કમિશનરે ચીફ ઓફિસરને ચકાસણી કરવા પત્ર પાઠવ્યો ઉજવણીના ઉત્સાહ રચીપછી પાલિકા ખોડિયારનગર અને ખેડૂતોને રસ્તો મળે તેવું ઈચ્છે છે ?

Recent Comments