દામનગર ગઢડા BAPS મંદિર ના કોઠારી સ્વામી અધ્યાત્મતદાસ ની ઉપસ્થિતિ માં શ્રીમદ્ર ભાગવત કથા ની પુર્ણાહુતી દામનગર ના ધ્રુફણીયા રોડ ઉપર આવેલ વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં વિદ્વાન ભાગવતાચાર્ય રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને વગડીયા સિમ વિસ્તાર ના ખેડૂત પરિવાર આયોજિત સંત શ્રી પ્રીતમદાસબાપુ ની પાવન નિશ્રા માં શ્રીમદ્ર ભાગવત કથા ની પુર્ણાહુતી કથા ના અંતિમ દિવસે ગઢડા સ્વામીના BAPS મંદિર ના કોઠારી સ્વામી અધ્યાત્મતદાસ ના દિવ્ય સતસંગ લાભ સાથે શ્રીમદ્ર ભાગવત કથા ની પોથી યાત્રા સ્વ પોપટભાઈ વાવડીયા ના પૌત્ર રત્ન ચંદુભાઈ રાણાભાઈ વાવડીયા ના નિવસ્થાને ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન કરાય હતી ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો સાથે ખોડિયાર મંદિર પરિસર માંથી પ્રસ્થાન થયેલ પોથીયાત્રા શહેર ના રાજમાર્ગો ઉપર ફરી પુરબીયા શેરી થઈ છભાડીયા રોડ રાણાભાઈ પોપટભાઈ વાબડીયા ના નિવાસ સ્થાને વિસર્જન થઈ હતી.
દામનગર ગઢડા BAPS મંદિર ના કોઠારી સ્વામી અધ્યાત્મતદાસ ની ઉપસ્થિતિ માં શ્રીમદ્ર ભાગવત કથા ની પુર્ણાહુતી


















Recent Comments