દામનગર ગાયત્રી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા એ ગૌરવંતી કર્મકાંડી બહેનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આયોજિત વિશ્વ કલ્યાણ યજ્ઞ સંપૂર્ણ બહેનો દ્વારા યજ્ઞ વિધિ વિધાન
મહિલા ગાયત્રી પરિવાર પાડરશીંગા ની બહેનો દ્વારા કર્મકાંડ સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક વિશ્વ કલ્યાણ યજ્ઞ યોજાયો હતોકોરોના થી મૃત્યુ પામેલ પરિવાર અને કોરોના થી સંક્રમિત પરિવારો માં આત્મ શક્તિ વૃદ્ધિ પામે તેવા શુભ ઉદેશ સાથે સંપૂર્ણ મહિલા કર્મકાંડ થી આવા પીડિત પરિવારો ના યજમાન પદે ગુરુ વંદના સાથે વિશ્વ કલ્યાણ યજ્ઞ માં ગાયત્રી પરિવાર પાડરશીંગા ના કર્મકાંડ મહિલા દ્વારા કરાયું વરુણ દેવ પૂજન યજ્ઞ અને ગુરુ પૂર્ણિમા નું મહત્વ દર્શાવતા ભાસ્કર પંડયા એ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું કર્મકાંડી મહિલા ના મુખે મહાઆરતી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
Recent Comments