અમરેલી

દામનગર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના વરદહસ્તે નયન રમ્ય પ્રવેશદ્વાર નું લોકાર્પણ થશે

દામનગર ના હાલ સુરત સ્થિત પ્રકાશભાઈ નારોલા પરિવારે સ્વર્ગીય પિતા અ.નિ. સ્વ ભુપતભાઈ દેવજીભાઈ નારોલા ની સ્મૃતિ માં બંધાવેલ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ તા ૧૪-૧૧-૨૦૨૧ રવિવાર ના દિને  લોકાર્પણ સમય બપોરે ૪.૩૦ કલાકે યોજાશે  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલ સાહેબ ના વરદહસ્તે લોકાર્પણ પ્રવેશદ્વાર માં અતિથિ વિશેષ ભારત સરકાર  ના પુરૂષોત્તમભાઈ રૂપાલા  કેન્દ્રીય ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ  સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં ગારીયાધાર ચોકડી  દામનગર ખાતે દાતા પરિવાર ના પુત્ર રત્ન યોગેશભાઈ ભુપતભાઈ નારોલા  રાજેશભાઈ ભુપતભાઈ નારોલા  પ્રકાશભાઈ ભુપતભાઈ નારોલા ધાર્મિક રાજેશભાઈ નારોલા  ઉજાસ પ્રકાશભાઈ નારોલા તેમજ  સુકન્યા બોન્ડ ના પ્રોન્સર લવજીભાઈ ડાલિયા ( બાદશાહ )સાંસદ  નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ કૌશિકભાઈ વેકરીયા સહિત દામનગર સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમ યોજાશે 

Related Posts