fbpx
અમરેલી

દામનગર ગુરુમુખી સંત દયારામબાપુ પ્રેરિત ૧૯ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન

દામનગર તા.૨૬ સિતારામ આશ્રમ ખાતે ત્રીદિવસીય ભવ્ય મહોત્સવ ના બીજા દિવસે  મૂર્તિ પ્રતિષ્ઠા એવમ સર્વજ્ઞાતિ સમૂહ લગોત્સવ ગુરુમુખી સંત દયારામબાપુ ના ભંડારા પ્રસંગે સંતો એવમ ઉદારદિલ દાતા ની ઉપસ્થિતિ વરિષ્ઠ સંતો સાથે નવનિર્મિત મૂર્તિ ઓએ રાજમાર્ગો પર નગરચર્યા કરી પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળે પહોંચી નગરયાત્રા દરમ્યાન હજારો શહેરીજનો ને ઘેર બેઠા દર્શન લાભ મેળવ્યો સીતારામ આશ્રમ ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ  પ્રેરિત સર્વજ્ઞાતિ ૧૯ મો સમૂહ લગ્નોત્સવ માં ઉદારહાથે સખાવત કરતા દાતા રત્નો ની સંતો દ્વારા સરાહના કરાયનવનિર્મિત દેવપ્રતિમા ની નગરયાત્રા મંડપ પ્રવેશ હેમાદ્વિ પ્રયોગ યજ્ઞ સ્થાપિત દેવતા પૂજન જલાધીવાસ સાયમ આરતી પૂજન અર્ચન યોજાયું ૧૯ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૧૯ નવદંપતી ઓ એ સ્થાપિત દેવ પૂજન મૂર્તિ ન્યાસવિધિ યજ્ઞ  પ્રધાન દેવ હોમ સ્થાપિત મૂર્તિ અભિષેક દર્શન લાભ મેળવ્યો સપ્તપદી ની દીક્ષા લીધી૧૯ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અઢારે આલમે મહાપ્રસાદ મેળવ્યો ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના ભંડારા પ્રસંગે ધર્મસભા સંતવાણી એમ ત્રિદિવસિ મહોત્સવ માં અવિરત ત્રણ દિવસ મહાપ્રસાદ એવમ જંગમી તીર્થંકર સમાં સંતો ના સત્કાર સામૈયા ઉદારદિલ દાતા નું સન્માન ગુજરાત ભર માંથી અનેકો નામી અનામી સંતો જગ્યા ધારી ઓની પધરામણી ઓ  ૧૯ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા ભંડારા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવ માં પધારેલ સંતો એ નવદંપતી ઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવ્યા ભવ્ય રીતે મહોત્સવ ના બીજા દિવસે રંગારંગ    ધર્મોત્સવ વચ્ચે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો

Follow Me:

Related Posts