fbpx
અમરેલી

દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ની નિશ્રા માં ૧૭ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ૧૪ નવદંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ના આશિષ પાઠવશે સંતો

દામનગર ગુરુમુખી સંત દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ સમસ્ત સેવક સમુદાય આયોજિત ૧૭  મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંવત ૨૦૭૭ મહાવદ ૯ ને રવિવાર તા.૭-૩-૨૧ યોજાશે ઢસા રોડ સીતારામ આશ્રમ દામનગર ખાતે અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો ઉદારદિલ દાતા ઓ એવમ સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં સામાજિક સંવાદિતા પ્રગટાવતો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૧૪ નવદંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ”  ના આશિષ પાઠવશે પૂજ્ય સંતો  ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ની નિશ્રા માં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે તા.૬-૩-૨૧ ના રોજ રાત્રી એ ગૌશાળા ના લાભાર્થે ભવ્ય સંતવાણી માં અનેકો નામી અનામી કલાવૃંદો અબોલ જીવો માટે આહલેક જગાવશે સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક સેનેટાઇઝ ના પાલન સાથે ઉજવાશે ભવ્ય સમૂહ લગ્નોત્સવ 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 

Follow Me:

Related Posts