અમરેલી

દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ ઢસા રોડ ખાતે આગામી ૧૮ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં જોડાવા ઇચ્છિતો ને અનુરોધ

દામનગર ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે ગુરુમુખી સંત પૂજ્ય દયારામબાપુ ઢોડા વાળા પ્રેરિત સીતારામ આશ્રમ સેવક સમુદાય આયોજિત આગામી ૧૮ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ તા૧૪/૧૧/૨૧ તુલસી વિવાહ તા ૧૫/૧૧/૨૧ ના રોજ અઢાર માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માટે ના ફોર્મ વિતરણ શરૂ તુલસી વિવાહ એવમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માટે સીતારામબાપુ આશ્રમ દ્વારા અનુરોધ આગામી સર્વ જ્ઞાતિ ૧૮ માં સમૂહ લગોત્સવ માં જોડાવા ઇચ્છિતો ને સીતારામબાપુ દ્વારા અનુરોધ કરાયો છે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં જોડાવા માટે ફોર્મ વિતરણ શરૂ કરાયું છે

Related Posts