દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના સીતારામ આશ્રમખાતે ગુરૂપૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશે સંતશ્રી દયારામ બાપા ઠોડાવાળા સેવક સમુદાય દ્વારા પરમ પુજય ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ની કૃપાથી અષાઢ સુદ ૧૫ (ગુરૂ પૂર્ણિમાં મહોત્સવ) તા. ૦૩-૦૭-૨૦૨૩ને સોમવાર ના શુભદિને ગુરૂપૂર્ણિમા મહોત્સવનું શુભ આયોજન કરેલ છે તો આ પાવન પર્વે નિમીતે ગુરૂવંદના, ગુરૂદર્શન અને મહા પ્રસાદનો લાભ લેવા અને સદગુરુ આશિષ મેળવી કૃતાર્થ થવા સૌ ગુરૂમુખી પુણ્યાત્માઓને સહપરિવાર પધારવા સ્નેહ નિમંત્રણ છે ગુરૂપુજન તા. ૦૩-૦૭-૨૦૨૩ને સોમવાર સવારે ૮-૦૦ કલાકે સંતવાણી તા. ૦૩-૦૭-૨૦૨૩ ને સોમવાર સવારે ૮-૦૦ થી સાંજે ૫-૦૦ કલાક સુધી નામી-અનામી કલાકારો સંતવાણીનો લાભ આપશે. મહા પ્રસાદ તા. ૦૩-૦૭-૨૦૨૩ને સોમવાર બપોરે ૧૧-૦૦ કલાકે મહંતશ્રી સીતારામ બાપુ ગુરૂશ્રી દયારામ બાપા તથા સીતારામ સત્સંગ મંડળ ઠોડા દામનગર ભાવનગર સુરત મુંબઈ. શ્રી સીતારામ આશ્રમ દામનગર ઢસા રોડ, તા. લાઠી, જી અમરેલી મો. ૯૭૧૨૬૧૨૮૭૧
દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના સીતારામ આશ્રમખાતે ગુરૂપૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશે

Recent Comments