દામનગર શહેર માં ઘેર ઘેર ગેસ એજન્સી એ ગેસ લાઈન માટે શહેર ભર ના દરેક વિસ્તારો માં રોડ રસ્તા ખોદી ગેસ લાઈન નાખી તેનું દામનગર પાલિકા તંત્ર એ રૂપિયા ૭૨ લાખ નું વળતર મેળવ્યું આ વળતર થી ક્યાં ખાડા પુરવા ના હતા રોડ ના કે તાણ ના ? ખાડા પુરવા ના વળતર થી પાલિકા શાસકો કયા ખાડા પુરયા રામ જાણે એક વર્ષ કરતા વધુ સમય પહેલા ખાડા પુરવા ગેસ એજન્સી એ વળતર ચૂકવી દીધુ પણ ખાડા રોડ રસ્તા ઓના પૂરવા ના છે કે ? પાલિકા ના વહીવટ કરતા ઓના ખર્ચ ના ખાડા ? ઉંડપા શેરી માં થ્રિવહીલ રીક્ષા ગેસ ના ખાડા માં ખુતી વારંવાર એક એક કામ ના ટેન્ડર બહાર પાડવા ના નામે શહેરીજનો માટે લાચારી ઉભી કરતા પાલિકા શાસકો ને દયા કે દાનત નથી ચૂંટાયા બાદ સરમુખત્યાર બની જતા શાસકો ની અણઆવડત કે બેદરકારી જે હોય તે પણ ખાડા પુરવા ના નામે મેળવેલ વળતર માંથી કયા ખાડા પૂર્યા હશે ? તાણ ના કે રોડ ના ? રામ જાણે
દામનગર ગેસ એજન્સી એ કરેલ ખાડા પુરવા નું પાલિકા એ વળતર મેળવ્યું પણ કયા ખાડા પૂર્યા રોડ ના કે તાણ ના ?

Recent Comments