અમરેલી

દામનગર જાણીતા કલમ નવેશી નટવરલાલ ભાતિયા નું સુરત ની જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ સંસ્થાન દ્વારા વિશિષ્ટ સન્માન

દામનગર શહેર માં કુશળ કલમ નું સુરત ની સામાજિક સેવા સંસ્થાન દ્વારા વિશિષ્ટ સન્માન દામનગર કોલમિષ્ટ જર્નાલિસ્ટ પત્રકાર નટવરલાલ જે ભાતિયા નું સુરત ની સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન સુરત સ્થિત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેજ શિલ્ડ સન્માન પત્ર અર્પી વિશિષ્ટ સન્માન કરતા સંસ્થા ના પ્રમુખ વિપુલભાઇ નારોલા અને સુરત શહેર ની સહજ હોસ્પિટલ ના જાણીતા માનવતા વાદી તબીબ ડો મહેશ આર ભાતિયા ના વરદહસ્તે કુશળ કલમ ની સકારાત્મક નોંધ લેવાઈ હતી સુસ્ત શહેર માં ૧૫ હજાર થી વધુ જરૂરિયાત મંદ ગંગા સ્વરૂપા બહેનો ના ઘેર રાશનકીટ શિક્ષણ સહાય આરોગ્ય સેવા પહોંચાડતી સંસ્થા માં આજીવન મેડિકલ સેવા આપતા સમર્પિત ડોકટર મહેશ આર ભાતિયા અને સંસ્થા ના પ્રમુખ વિપુલભાઈ નારોલા ના વરદહસ્તે કલમ નવેશ નટવરલાલ જે ભાતિયા નું વિશિષ્ટ સન્માન દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે કરાયું હતું આ તકે ગ્રથપાલ ગણેશભાઈ નારોલા પ્રેમજીભાઈ નારોલા મહેન્દ્રભાઈ પરમાર કેતનભાઈ મેર સહિત વાંચક વર્ગ ની ઉપસ્થિતિ માં રચનાત્મક અભિગમ સાથે સદ વિચારો ને વાચા આપતા મીડિયા ની મહતા ની સુંદર સરાહના સાથે નોંધ લેવાઈ હતી ડો મહેશ ભાતિયા એ જણાવ્યું હતું કે ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો નીર સેવા માટે સમર્પિત સેવારતી ના જીવન અંજલિ થજો ના સુંદર સંદેશ સાથે જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સ્વંયમ સેવકો ની પ્રવૃત્તિ ઓને સદવિચાર રૂપે સેવા આપતા પત્રકાર નું બહુમાન કરાયું હતું 

Related Posts