ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદકરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેશો શોધી કાઢી ગેરકાયદેસર પ્રવુતીઓ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ. શ્રી જે.ડી.ડાંગરવાલા સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબદામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.સેગલીયા સા.ની સુચના મુજબ દામનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ જયદેવભાઇ આર હેરમા તથા પો.કોન્સ ગોકળભાઇ તેજાભાઇ કળોતરા તથા ટાઉનબીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ મગનભાઇ કે.પીછડીયા નાઓ દામનગર પો.સ્ટે. ના ટાઉન વિસ્તારમાં કોળીવાડ વિસ્તારમાં આવતા ખાનગીરાહે કીકત આધારે દામનગર કોળીવાડ વિસ્તારમાં જાહેર શેરીમા ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂ.૧૨,૭૧૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૦ કિ.૩.૦૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.પકડાયેલ આરોપીHસેર પીસ સ્ટેશન O (૧) રાજુભાઇ નોંઘાભાઇ સભાડ ઉ.વ.૪૫ ધંધો મજુરી (૨) અર્જુનભાઇ જીવનભાઇ સાથળીયા ઉ.વ.૨૭ ધંધો.હીરાકામ (૩) વિશાલભાઇ બાબુભાઇ મકવાણા ઉ.વ.૨૭ ધંધો.હીરાકામ (૪) ભયલુભાઇ રામજીભાઇ ભેંસાણીયા ઉ.વ. ૨૪ ધંધો મજુરી (૫) અયભાઇ જેરામભાઇ પાટડીયા ઉ.વ.૨૫ ધંધો હીરાકામ (૬) મહેશભાઇ વલ્લભભાઇ પરમાર ઉ.વ.૩૦ ધંધો મજુરી (૭) શરદભાઇ ઉર્ફે બકો ભનુભાઇ કુકવાવા ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.તમામ દામનગર,કોળીવાડ તા.લાઠી જી.અમરેલીઆમ, આ સમગ્ર કામગીરીમાં દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ જયદેવભાઇ આર.હેરમા તથા પો.કોન્સ.ગોકળભાઇ તેજાભાઇ કળોતરા તથા ટાઉનબીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ મગનભાઇ કે પીછડીયા નાઓ આ કામગીરીમા જોડાયા હતા.
દામનગર ટાઉન વિસ્તારમા ગણનાપાત્ર કેશ શોધી કાઢતી દામનગર પોલીસ

Recent Comments