દામનગર શહેર ની શિક્ષણ સંસ્થા તાલુકા શાળા નંબર -૧ મોર્ડન ગ્રીન ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓએ આજે શહેર ના વિવિધ સાર્વજનિક સ્થળો ની મુલાકાત લીધી હતી જ્ઞાનકુંભ માં સમાવિષ્ટ તાલુકા પ્રાથમિક શાળા નંબર -૧ ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓએ દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય એવમ મણીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય દામનગર શહેર નું પોલીસ સ્ટેશન સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સહિત ના સ્થળો એ મુલાકાત લીધી હતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત દરમ્યાન સંસ્થા ના દરેક વિભાગો વ્યવસ્થા ઓ નિહાળી પુસ્તકાલય અંગે જિજ્ઞાસાવૃત્તિ સાથે વિદ્યાર્થી ઓએ પ્રશ્નોત્તરી કરી હતી
દામનગર તાલુકા પ્રા.શાળા નંબર -૧ મોર્ડન ગ્રીન ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓએ સાર્વજનિક સ્થળો ની મુલાકાત લીધી

Recent Comments