દામનગર તૌઉતે વાવાઝોડાના સ્થળાંતર થયેલ પરિવારોને વ્યક્તિ દીઠ રૂપિયા ૭૦૦ નું કેશડોલ્સ ચૂકવાયું
દામનગર શહેર માં તૌઉત વાવજોડા દરમ્યાન સલામત સ્થળે સ્થળાંતર કરેલ કાચા મકાન ઝુંપડા માં વસવાટ કરતા પરિવારો ને વ્યક્તિ દીઠ રૂપિયા ૭૦૦ નું કેશડોલ્સ ચૂકવાયું દામનગર પાલિકા ના સદસ્યો દ્વારા આર્થિક પછાત વસાહતો માંથી થી સલામત સ્થળો એ આશરો મેળવ્યો હતો તેવા સ્થળાંતર થયેલ તકલીફ ધરાવતા પરિવારો ને સરકાર દ્વારા ૭૦૦ રૂપિયા નુ વ્યકતિ દીઠ કેશડોલ્સ વિતરણ કરાયું શહેર ના ખોડિયારનગર સીતારામનગર સહિત શહેર ની આર્થિક પછાત વસાહતો માં કાચા મકાનો ઝુંપડા માં વસવાટ કરતા પરિવારો માં વ્યક્તિ દીઠ સાત સો રૂપિયા નું કેશડોલ્સ ચૂકવાયું હતું સ્થાનિક પાલિકા સદસ્ય અરવિંદભાઈ બોખા આશાબેન ભાવેશભાઈ ખખખર પાલિકા પ્રમુખ ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા ના હસ્તે કેશડોલ્સ અર્પણ કરતા અગ્રણી ઓ
Recent Comments