દામનગર થી ગારીયાધાર તરફ જતા સ્ટેટ ના માર્ગ ઉપર જોખમી ભુવો અકસ્માત નોતરે તે પહેલાં સમારકામ કરો દામનગર ગારીયાધાર ના ગ્રામ્ય પાડરશીંગા કણકોટ પાંચતલાવડા શાખપુર નાના રાજકોટ તરફ જતા સ્ટેટ ના માર્ગ ઉપર કણકોટ થી વગડીયા હનુમાનજી વચ્ચે ધોરી માર્ગ ઉપર જોખમી ભુવો પડ્યો છે આ ભુવો કોઈ મોટો અકસ્માત નોતરે તે પહેલાં તંત્ર દ્વારા ઝડપી સમારકામ કરાય તેવી ગ્રામ્ય વિસ્તારો ના રાહદારી ઓમાં થી માંગ ઉઠવા પામી છે આ માર્ગ ક્યારે કઈ એજન્સી એ બનાવ્યો ? ગેરીટી પિરિયડ માં છે કે પૂર્ણ થયેલ છે તેવી બાબતો પહેલા આ માર્ગ ઉપર જોખમી ભુવો ઉપર સમારકામ કરાય તે જરૂરી
દામનગર થી ગારીયાધાર તરફ જતા સ્ટેટના માર્ગ ઉપર જોખમી ભુવો અકસ્માત નોતરે તે પહેલાં સમારકામ કરો

Recent Comments