દામનગર થી ધામેલ ભાલવાવ હજીરાધાર સહિત ના ઠાંસા મૂળિયાપટ સુવાગઢ ગ્રામ્ય માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના બિસમાર માર્ગ ના કારણે દૈનિક બે અકસ્માત ટુવહીલ ચાલકો અકસ્માતે પડી જવા ના વધતા બનાવો ગામડે ગામડે જોવા મળતા હાડકા તોડ બનાવો પ્લાસ્ટર ના પાટા બાંધેલા લોકો દૈનિક બે અકસ્માત છતાં અમરેલી જિલ્લા પંચાયત તંત્ર ના પેટ નું પાણી હલતું નથી અમરેલી જિલ્લા પંચાયત નો આ માર્ગ સંપૂર્ણ ચિન્હો પણ ગુમાવી બેઠો છે રસ્તો હોવા ના અવશેષો રહ્યા નથી એટલી હદે બિસમાર માર્ગ ના કારણે રોજ બે અકસ્માતો હાડકા ભાંગી જવા થી મહિના ઓ સુધી પ્લાસ્ટર સાથે ફરતા લોકો ના દ્રશ્યો સામાન્ય ચૂંટણી ગઈ ને વાત ગઈ ક્યાં ગયા નેતા ઓ એવો સવાલ કરતા રહીશો તંત્ર સામે નારાજગી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ ને લઈ ભારે લાચારી ભોગવતા લોકો હાડકા તોડ માર્ગો થી મુક્તિ ઇચ્છતા લોકો ના પ્રશ્ને નેતા અને તંત્ર કંઈ કરશે ? સંપૂર્ણ અવશેષો ગુમાવી બેઠલ માર્ગો ઉપર ચાલવા મજબુર ગ્રામ્ય વિસ્તારો ની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ચૂંટણી સમયે ગામડા ખુંદતા નેતા ઓ ગોત્યા જડતા નથી ચૂંટણી ગઈ વાત ગઈ ગ્રામ્ય વિસ્તારો ની જનતા નો બગડતો મિજાજ તંત્ર યોગ્ય ન્યાય નિર્ણય કરે તેવી માંગ ધામેલ ભાલવાવ હજીરાધાર સહિત ના ગ્રામ્ય પડી જવા થી ફેક્ચર થવા ના બનાવો માં વધારો
દામનગર થી ધામેલ. ભાલવાવ.હજીરાધાર. સુરનીવાસ. ઠાંસા .મૂળિયાપાટ.સુવાગઢ.સહિત ગ્રામ્ય માં “ચૂંટણી ગઈ વાત ગઈ” નેતા ઓ ગોત્યા જડતા નથી

Recent Comments