દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન સંધ માં પૂજ્ય ગુરુદેવ શ્રી જયેશચંદ્રજી મહારાજ સાહેબ ના જન્મદિન ની ઉજવણી
દામનગર સ્થાનક વાસી જેન સંધ માં પૂજ્ય ગુરુદેવ શ્રી જયેશચંદ્રજી મહારાજ સાહેબ ના જન્મદિન ની ઉજવણી દામનગર સ્થાનક વાસી જેન સંધ માં આ વર્ષે ચાતૃર્માસ પધારી રહેલ બોટાદ સંપ્રદાય ના આચાર્ય દેવ ગુરુદેવ શ્રી પૂજ્ય નવીનચંદ્રજી મહારાજ સાહેબ ના સુશિષ્યા જેન શાસન પ્રભાવક પૂજ્ય જયેશચંદ્રજી મહારાજ સાહેબ ના ૫૭ માં જન્મ દિન ની તા.૨૯/૬/૨૨ ને બુધવાર ના રોજ જેનજેનોતર દ્વારા હર્ષઉલ્લાસ થી ઉજવાશે દામનગર શિવનગર સોસાયટી ભુરખિયા રોડ પાસે બિરાજમાન પૂજ્ય ગુરુદેવ શ્રી એ આજ થી ૨૩ વર્ષ પૂર્વે જન્મભૂમિ પાળીયાદ માં દીક્ષાગ્રહણ કરેલ મુંબઈ ગુજરાત કચ્છ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આદિ અનેક ક્ષેત્રે વિચરણ કરી પૂજ્ય ગુરુદેવ એ ખૂબ સુંદર ધર્મપ્રભાવ કરી અનેકો ને ધર્મપ્રેમી બનાવેલ વર્તમાન વર્ષ તેવો નો ચાતૃર્માસ વાસ દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય નગર પ્રવેશ એક જુલાઈ વહેલી સવાર માં થશે રોજ સવાર ના ૯-૩૦ થી ૧૦-૩૦ વ્યખાન ધર્મસભા માં જંગમી તીર્થંકર સમા પૂજ્ય જયેશચંદ્ર મહારાજ સાહેબ એવમ ડો સુપાશ્રયચંદ્ર મહારાજ સાહેબ ફરમાવશે જેનજેનોતર સર્વ એ ધર્મલાભ મેળવવા અનુરોધ છે
Recent Comments