દામનગર શહેર ની જી આઈ ડી સી ખાતે લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા પ્રાગજીભાઈ ખેની ભાલવાવ કલાભાઈ કુવાડિયા મુકેશભાઈ નારોલા તલસીભાઈ કાત્રોડીયા ધ્રુફણીયા ડુંગરભાઈ ધ્રુફણીયા મૂળિયાપાટ માજી સરપંચ સંજયભાઈ બુધેલીયા ધોબી સમાજ અગ્રણી અનુભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિ માં નવનિયુક્ત મૂળિયાપાટ સરપંચ બાબુભાઇ મારૂ નું સન્માન કર્યું હતું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ દ્વારા તાજેતર માં યોજાયેલ ગ્રામ પંચાયતો ની સામાન્ય ચૂંટણી બાદ ચૂંટાયેલ નવનિયુક્ત સરપંચ શ્રી ઓની મુલાકાતે તાલુકા ના અસંખ્ય ગામો ની મુલાકાત દરમ્યાન દામનગર જી આઈ ડી સી ખાતે હુનાણી ઓઇલ મિલ ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી ની મુલાકાત લઈ ભાલવાવ સહિત ના ગ્રામ્ય નો પ્રવાસ કર્યો હતો
દામનગર ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓએ નવનિયુક્ત સરપંચો ની મુલાકાતો લઈ સન્માન કર્યા હતા

Recent Comments