દામનગર ના ધુફણીયા રોડ પર આવેલ શ્રીખોડિયાર માતાજી ના મંદિરે દર વર્ષ ની પરંપરા મુજબ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિતે માતાજી નો થાળ સમૂહ ભોજન તેમજ આજથી ઉનાળા ની ગિષ્મ માં મા વટેમાર્ગુ જનતા માટે હેત વરસાવતી શરબત સેવા શરૂ કરતાં ખોડિયારમાતાજી મંદિર ના મહંત પૂજ્ય શ્રી પ્રિતમદાસ બાપુ અને પૂજ્ય ભક્તિગીરી માતાજી દ્વારા દરરોજ બપોર ના ૨-૦૦ થી ૫-૦૦ કલાક સુધી ઠંડુ શરબત સૌને પાવામા આવે છે જેનો આજે શુભારંભ પ્રસંગે વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરીમાતાજી ના વરદહસ્તે કરાયો હતો
દામનગર ધ્રુફણીયા રોડ ખોડિયાર માતાજી મંદિર ના મહંત પ્રતિમદાસબાપુ ગિષ્મ માં શરબત સેવા નો પ્રારંભ કરતા પૂજ્ય ભક્તિગિરીજી

Recent Comments