દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા શહેર ની તમામ હોસ્પિટલ ને તાકીદ ફાયર સેફરી લગાડો નો આદેશ વધતા જતા કોવિડ ૧૯ સંક્રમણ થી હોસ્પિટલો માં આગ લાગવા ના બનાવો થી સરકાર દ્વારા કડક નિયમો નું ચુસ્ત પાલન કરવા ના આદેશ થી દામનગર પાલિકા તંત્ર દ્વારા તા૨૬/૪/૨૧ થી દામનગર શહેર માં ચાલતી હોસ્પિટલો માં ફરજીયાત ફાયર સેફટી લગાડવા આદેશ કરતા ચીફ ઓફિસર પુજારા ની તાકીદ
દામનગર નગરપાલિકાના ચીફ ઓફિસરની શહેરની તમામ હોસ્પિટલોને ફાયર સેફટી લગાડવા તાકીદ કરી

Recent Comments