દામનગર નગરપાલિકા ના સામાન્ય ચૂંટણી સમયે આપેલ રેવડી નું બે વર્ષ થવા છતાં વેચાણ કરાયું નથી દામનગર શહેર ને રેવન્યુ ઉતારા ગેજેટેડ દાખલા ગરિબ પરિવારો નું સર્વે કરી BPL યાદી અપડેટ દામનગર શહેરી સહિત ૨૦ જેટલા ગ્રામ્ય વિસ્તાર વચ્ચે કોલેજ બાળકો માટે રમત ગમત સાધનો અને મેદાન શહેર માં જાહેર સ્થળો એ સીસીટીવી કેમેરા બસ સ્ટેન્ડ નું નવીનીકરણ સૌની યોજના ના પાણી થી સરોવર શહેર માં તમામ જ્ઞાતિ ના અંતિમ ધામ નો અને ધર્મસ્થાનો નો વિકાસ શ્રેષ્ટ સુંદર સ્વચ્છ શહેર ની રેવડી આ વચનો ચૂંટણી સમયે રેવડી રૂપે આપ્યા ના બે વર્ષ બાદ શહેર ભર ના પેવર બ્લોક અસ્ત વ્યસ્ત ભયંકર ખાડા સફાઈ વ્યવસ્થા ખાડે જાહેર સ્ટ્રીટ લાઈટ અને પીવા નું પાણી દૂષિત રખડતા ઢોર જેવી અનેકો સમસ્યા વધી.
આઝાદી ના અમૃત મહોત્સવ આઝાદી ના ૭૫ વર્ષ બાદ એકાએક સ્વર્ગે ગયેલ વ્યક્તિ ના નામે વેરા ખુલ્લા પ્લોટ ના વેરા રેવડી તો દૂર પણ આઝાદી ક અમૃત મહોત્સવ એટલે લૂંટવા ની સ્કીમ ચાલતી હોય તેમ બમણા વ્યવસાય વેરા અને બાંધકામ વગર ખુલ્લા પ્લોટ હોવા છતાં મિલ્કત વેરા દામનગર નગરપાલિકા ની અદભુત રેવડી બે વર્ષ પછી પણ વેચાઈ નથી સમસ્યા હતી તેના થી બમણી થઈ વધી પ્રાથમિક સફાઈ ટોયલેટ જાહેર સ્ટ્રીટ લાઈટો સારા રસ્તા શુદ્ધ પાણી જેવી સુવિધા નું સંચાલન નિમ્ન સ્તરે જતું રહ્યું છે બે વર્ષ પહેલાં સામાન્ય ચૂંટણી માં શહેરીજનો ને રેવડી આપનાર બે વર્ષ પછી રેવડી વેચી નથી શક્યા.
Recent Comments