દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ના૨૪ ઉમેદવારો ને અને કાર્યકરો ને ફોમ ચકાસણી મેન્ડેટ રજૂ કરવા સહિત ચૂંટણી પ્રચાર મતદારો ના મન સુધી પહોંચવા નું ધારાસભ્ય ઠુંમર દ્વારા માર્ગદર્શન નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી છ વોર્ડ ની ૨૪ બેઠકો ધરાવતી દામનગર નગરપાલિકા ના ચૂંટણી જંગ ના ઉમેદવારો માં ઉત્સાહ પ્રેરતું અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર નું મનનીય માર્ગદર્શન સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી પ્રક્રિયા અને વિવિધ મહત્વ ના મુદ્દે અવગત કરાયા હતા
દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં ચાર રાજકીય પાર્ટી ઓ ચૂંટણી મેદાન માં હોય પુરી નિષ્ઠા સાથે હાથ નો સાથ આપો નું આહવાન કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને જેનીબેન ઠુંમર
Recent Comments