દામનગર નગરપાલિકામાં પ્રથમ વાર કોગ્રેસ ની વિપક્ષ તરીકે એન્ટ્રી
દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ છ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ચાર રાજકીય પાર્ટી ના ૮૧ ઉમેદવારો ચૂંટણી જંગ માં કોગ્રેસ માટે ઉજળી તક પ્રથમ વાર વિપક્ષ તરીકે એન્ટ્રી પાલિકા માં કોગ્રેસ ની પ્રથમવાર એન્ટ્રી હાર્યા તે પણ મામુલી મતો થી જનધાર મેળવવા માં બીજા ક્રમે રહેલ કોગ્રેસ ફાયદો દસ વર્ષ થી ૧૮ બેઠકો થી શાશન રહેલ એન સી પી ના છ વોર્ડ માં ૨૩ બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા હતા એન સી પી માં તમામ નો ભારે પરાજય થયો છે
અને પાલિકા માં સૌ પ્રથમ વાર કોંગ્રેસ બે બેઠકો સાથે ખાતું ખોલાવ્યું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના હારેલ ઉમેદવારો માત્ર મામુલી પાંચ દસ જેવા માર્જિન થી હાર્યા શહેરી વિકાસ વિભાગ ની નગર પાલિકા માં પહેલી વાર વિપક્ષ તરીકે કોગ્રેસ ના ઉમેદવારો ચૂંટાયા અને જનધાર મેળવવા માં બીજા ક્રમે રહી દસ વર્ષ થી સાધન માં રહેલ એન સી પી ત્રીજા ક્રમે રહી અનેકો મોટા માથા હાર્યા મોટા ભાગ ના ઉમેદવારો પણ જપ્ત થશે તેવો કારમો પરાજય થયો હતો આમ આદમી ના દસ ઉમેદવારો ચૂંટણી મેદાન માં હતા તેમની પણ કારમી હાર થઈ છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
Recent Comments