દામનગર નગરપાલિકા ના ગુલાટીબાજ કર્મચારી ઓનો કલાસ લેતા જાગૃત કોર્પોરેટર અરવિંદ બોખા એ નગરપાલિકા કચેરી ની અચાનક મુલાકાત લીધી સેવા સદન કચેરી માં એસી પંખા ચાલુ કરી પચાસ ટકા કર્મચારી આરામ ફરમાવતા હતા અને પચાસ ટકા ઘેર હાજર હતા પાલિકા ના એક જાગૃત કોર્પોરેટર એ અચાનક કરેલ વિઝીટ માં ગુલાટીબાજ વગર રજા એ ગેરહાજર રહી ઘેર હાજર હતા અચાનક વિઝીટ ની જાણ થતાં માત્ર ૨૦ મિનિટ માં હાજર થયા હતા મોટા ભાગ ના ટેબલો ખાલી જનસેવા માટે ગુજરાત સરકાર દ્વારા મહેકમ ચૂકવી લોક ઉપીયોગી કર્યો માટે કાયમી કે કરાર આધારિત કર્મચારી ને ખૂબ મોટી મહેકમ ચૂકવે છે પણ ઓ વગર રજા એ ઘેર હાજર રહે તેમની ગેરહાજરી ની નોંધ કોઈ લેતું નથી દરેક કોર્પોરેટરે આવી ચીવટ રાખે તો અડધા પ્રશ્નો તો આપો આપ ઉકિલાય જાય દામનગર નગરપાલિકા તંત્ર માં કરાર આધારિત કે કાયમી કર્મચારી ઓ ઉપર કોઈ નિયંત્રણ નથી ગમે ત્યારે ગમે તે કર્મચારી ઘેર હાજર કે ગેરહાજર રહી શકે છે ત્યારે આવા જાગૃત કોર્પોરેટર એક જ છે અન્ય આવી ચીવટ ન રાખી શકે ? જાહેરનામાં વગર કહીયાગરા કર્મચારી ઓની ભરતી કરતા કોર્પોરેટર આવી ચીવટ રાખે ખરા?
દામનગર નગરપાલિકા કચેરી માં ગુલાટીબાજ કર્મચારી ઓનો કલાસ લેતા જાગૃત કોર્પોરેટર ની અચાનક વિઝીટ માં ૫૦ ટકા ગેર હાજર ને ૫૦ ટકા એસી માં આરામ ફરમાવતા હતા

Recent Comments