દામનગર નગરપાલિકા કચેરી ખાતે તાલુકા વહીવટી તંત્ર નો સેવાસેતુ નર્યું નાટક સરકાર ના અભિગમ નો તંત્ર દ્વારા ઉલ્લાલિયો કેમ?સેવાસેતુ ની માત્ર જાહેરાતો કોઈ પણ કચેરી ઓના નિયત નમૂના ઓ કે પ્રોસેસ નહિ થતા ભારે નારાજ અરજદારો નો કકળાટ સંભાળવા મળ્યો સેવાસેતુ માં વહીવટી તંત્ર દ્વારા ખોટા ખર્ચ કરી પારાવાર પરેશાન અરજદારો સેવાસેતુ ને નર્યું નાટક ગણાવ્યું હતું અસંખ્ય અરજદારો ને સેવાસેતુ માં ટલ્લે ચડાવ્યા હતા ત્રીસ ની સંખ્યા માં જ ટોકન આપી મર્યાદા સમાપ્ત કરાય હતી આધાર કાર્ડ માટે લબડતા નિરાધાર અરજદારો સેવાસેતુ માં કરાયેલ જાહેરાતો નર્યું નાટક અન્ન પુરવઠા વૃદ્ધ સહાય આધાર કાર્ડ જેવા સામાન્ય કામો માટે પણ મર્યાદિત ટોકન ૩૦ ની સંખ્યા માં કામો કરવા ની સૂચના હોય તો સેવાસેતુ ના નામે આટલો મોટો ખર્ચ કેમ? સેવાસેતુ ના નામે અરજદારો લાભાર્થી ઓ ને ભેગા કરી રજળપાટ કરાવતા તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી અસંખ્ય અરજદારો રજળી પડ્યા સામાન્ય કામો પણ ન થયા મોટા ભાગ ના ટેબલો ખાલી અસંખ્ય કચેરી ઓના પ્રતિનિધિ ઓ ગેરહાજર અને હાજર હોય તેની પાસે નિયત નમૂના ફોર્મ કે પ્રોસાઇડીગ સાહિત્ય નો અભાવસેવાસેતુ સ્થળે અરજદારો નો ચારે કોર કકળાટ સાંભળવા મળ્યો ભારે નારાજગી સાથે તાલુકા વહીવટી તંત્ર નું નાટક ચાલ્યું હતું
દામનગર નગરપાલિકા ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ નર્યું નાટક નારાજ અરજદારો ના કકળાટ સાથે સંપન્ન આધાર કાર્ડ માટે લબડતા નિરાધાર અરજદારો

Recent Comments