અમરેલી

દામનગર નગરપાલિકા ખાતે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં વંદે ગુજરાત વિકાસ રથ સંદર્ભ ની મીટીંગ મળી

દામનગર નગરપાલિકા ખાતે વહીવટી તંત્ર ની વંદે ગુજરાત  વિકાસ રથના આગમન ની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે નગરપાલિકા કચેરી ખાતે  નાયબ કલેક્ટર સાહેબ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય વંદે ગુજરાત વિકાસ રથ માટે ની મીટીંગ માં નાયબ મામલતદાર ત્રિવેદી સાહેબ ચીફ ઓફિસર રાજ્યગુરૂ  ઈજનેર તેમજ દામનગર પી એસ આઈ છોવાળા સાહેબ  પ્રાથમિક શાળા ના આચાર્ય એમ સી મહેતા હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ સહિત સમગ્ર પાલિકા ના કર્મચારી ઓની ઉપસ્થિત રહ્યું હતું

Related Posts