fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા ખાતે પમુખ નારોલા ની અધ્યક્ષતા માં હર ઘર ત્રિરંગાયાત્રા ના સંકલન ની બેઠક યોજાઇ 

દામનગર નગરપાલિકા ખાતે પમુખ નારોલા ની અધ્યક્ષતા માં હર ઘર ત્રિરંગાયાત્રા ના સંકલન ની બેઠક યોજાઇ આગામી ત્રિરંગાયાત્રા ના રૂટ જનાર સંખ્યા તેને સંલગ્ન જવાબદારી ઓને લઈ શહેર ભર માંથી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના પ્રતિનિધિ ઓની વિશાળ ઉપસ્થિતિ માં હર ઘર ત્રિરંગા યાત્રા ને ભવ્ય સફળતા માટે પરામર્શ શહેર ની તમામ પોલીસ રેવન્યુ પી જી વી સી એલ હાઈસ્કૂલો સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા ઓ રાજકીય સહકારી અગ્રણી વિવિધ સંગઠનો ના પદા અધિકારી ઓ આઈ સી ડી એસ વિભાગ સહિત ની ઉપસ્થિતિ માં યોજાયેલ હર ઘર ત્રિરંગાયાત્રા ને ભવ્ય સફળતા માટે સંકલન માં અવગત કરતા પાલિકા  પ્રમુખ એવમ ચીફ ઓફિસર પી આઈ વિવિધ શાળા ઓના આચાર્ય એ ત્રિરંગાયાત્રા રૂટ અને પુરા અદબ સાથે યોજાય તેવી અદભુત વ્યવસ્થા સાથે યોજવા ની તડામાર તૈયારી 

Follow Me:

Related Posts