દામનગર શહેર ની ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તાર માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના ઠાંસા રોડ ઉપર આવેલ ખૂબ મોટી આર્થિક પછાત વસાહત મફત પ્લોટ માં છેલ્લા ઘણા સમય થી સ્થાનિક રહીશો અધારું ઉલેચતા હતા રાત્રે અવર જવર માં ભારે હાલાકી ભોગવતા સ્થાનિક રહીશો ની કાયમી મુશ્કેલી દૂર કરતું પાલિકા તંત્ર એ બેઠા કોઝવે ના બંને છેડા ઓ ઉપર જાહેર સ્ટ્રીટ લાઈટ મૂકી અજવાળું કરતા સ્થાનિક રહીશો માં આનંદ ની લાગણી બેઠા કોઝવે ઉપર પગપાળા ચાલતા રાહદારી ઓ માટે આશીર્વાદ રૂપ આ સ્ટ્રીટ લાઈટ થી ઠાંસા રોડ મફત પ્લોટ ના રહીશો માં ખુશી વ્યાપી હતી
દામનગર નગરપાલિકા તંત્ર એ ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના રસ્તે અજવાળા કરતા સ્થાનિકો માં ખુશી વ્યાપી

Recent Comments