દામનગર શહેર ની નગરપાલિકા દ્વારા શહેર ના દરેક રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય બજારો જાહેર સ્થળો માં કીટ નાશક છટકાવ ઝુંબેશ પુરજોશ માં વરસાદ બાદ ઉદભવતા અનેક માખી મચ્છર જન્ય જંતુ થી રોગશાળો ન ફેલાઈ તે માટે અગમ ચેતી પગલાં લેતા પાલિકા તંત્ર દ્વારા ખૂણે ખાંચા ગલી ગંદા પાણી ની નિક આસપાસ દરેક જગ્યાએ એ ચીવટ પૂર્વક કીટ નાશક નો છટકાવ કરવામાં આવી રહ્યો છે દામનગર શહેર ના નિરામય આરોગ્ય માટે પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલ કીટ નાશક ઝુંબેશ અભિયાન ઉપર પાલિકા પ્રમુખ અને સદસ્ય ની સીધી દેખરેખ જોવા મળી હતી
દામનગર નગરપાલિકા દ્વારા દરેક વિસ્તાર માં કીટ નાશક છટકાવ ઝુંબેશ પુરજોશ માં

Recent Comments