દામનગર નગરપપાલિકા ની વેરા વસુલાત આકરી બનાવતા નવનિયુત ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ નો સપાટો દામનગર શહેર ના મોબાઈલ ટાવર કંપની ઓ પાસે ઘણા સમય થી બાકી વેરા ની દસ લાખ ની રકમ વસુલાત માટે ચાર મોબાઈલ ટાવર ધારક કંપની વારંવાર માંગણા બિલ ની નોટિસ પછી પણ વેરો નહિ ભરતા બાકીદારો પાસે રૂપિયા દસ લાખ ની લાંબા સમય થી બાકી વેરા ની વસુલાત માટે ટાવર સિલ કરાયા આજરોજ નગર પાલિકા દામનગર ના ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ દ્વારા અલગ અલગ મોબાઈલ ટાવર ને કુલ ચાર સિલ કરવામાં આવેલ છે અને રૂ. દસ લાખ જેવી બાકી રકમ વસુલ માટે કાર્યવાહી કરેલ છે દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર ના નેતૃત્વ માં કર્મચારી સ્ટાફ દ્વારા શહેર ના અલગ અલગ કંપની ના ચાર ટાવરો સિલ મારી વેરા વસુલાત માટે સંગીન કાર્યવાહી કરાય હતી
દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ નો સપાટો લાંબા સમય થી બાકી દસ લાખ ની વેરા વસુલાત માટે ચાર મોબાઈલ ટાવર સિલ કર્યા

Recent Comments