અમરેલી

દામનગર નગરપાલિકા ની વેરા વસુલાત કડક બનાવતું તંત્ર લાંબા સમય થી બાકીદારો સામે વસુલાત આકરી બનાવવા તજવીજ

દામનગર વેરા વસુલાત આકરી બનાવાય નગરપાલિકા તંત્ર દ્વારા લાંબા સમય થી માંગણા બિલ ઇસ્યુ કરવા છતાં વેરો નહિ ભરતા મિલ્કત ધારકો ના જાહેર ચોરા ચાવડી ઉપર નોટિસ પ્રસિદ્ધિ બાદ પાલિકા તંત્ર માં સમયસર વેરો ભરવા માં વિલંબ કરતા હોવા થી તંત્ર એ મોટી રકમ ના બાકીદારો માટે રાહત રૂપ સુવિધા કરી આપી હતી લાંબા સમય થી બાકીદારો પાસે મોટી રકમ નો બાકી વેરા વસુલાત ના ૫૦% ટકા ભરનાર ને બાકી નીકળતી રકમ ના ૫૦% ટકા રકમ ની મિલ્કતદાર ની અનુકૂળતા મુજબ હપ્તા કરી આપતી રાહત કરી છતાં વેરો નહિ ભરતા મિકલતદારો વિરુદ્ધ આકરા પગલાં લેવા પાલિકા તંત્ર વેરો વસુલાત વધુ કડક બનાવતા પૂર્વે આખરી નોટિસ પ્રસિદ્ધ કરી છે

Related Posts