દામનગર નગરપાલિકા ની ચૂંટણી માટે છ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ના કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવારો ની પસંદગી ને આખરી ઓપ આપતા કોગ્રેસ પાર્ટી ના ચૂંટણી ઇન્ચાર્જ પી એમ ખેની દામનગર શહેર ની “ડ” વર્ગ ની છ વોર્ડ ધરાવતી ૨૪ બેઠકો ઉપર કોગ્રેસ પાર્ટી તરફ થી ચૂંટણી લડત મોટા ભાગ ના ઉમેદવારો ની પ્રથમ યાદી જાહેર વોર્ડ નં-૧ જનરલ પુરુષ અરવિંદભાઈ ગોરધનભાઇ તજા જનરલ પુરુષ રસિકભાઈ ભવાનભાઈ મકવાણા જનરલ સ્ત્રી જ્યાબેન મધુભાઈ બોખા જનરલ સ્ત્રી ગીતાબેન પ્રવીણભાઈ રાનેરા વોર્ડ નં-૨ જનરલ પુરુષ ફિરોઝભાઈ રહીમભાઈ મહેતર બક્ષીપંચ પુરુષ ગોપાલભાઈ મુળજીભાઈ સોલંકી વોર્ડ નં-૩ જનરલ પુરુષ ભુપતભાઇ રવજીભાઈ માલવીયા સ્ત્રી અલકાબેન ભાયલાલભાઈ મહેતા વોર્ડ નં ૪ જનરલ પુરુષ રમેશભાઈ રાણાભાઈ નારોલા જીતેન્દ્રભાઈ લાભુભાઈ નારોલા અનુજાતિ સ્ત્રી નિરુબેન ગોતમભાઈ ચૌહાણ વોર્ડ નં-૫ જનરલ પુરુષ છોટુભાઈ હિરજીભાઈ મોટાણી મહિપતગર ભાવગર ગોસ્વામી સ્ત્રી હેતલબેન ગૌરાંગભાઈ ઠાકર સ્ત્રી બક્ષીપંચ ગીતાબેન રાજુભાઇ ભેસાણીયા વોર્ડ નં -૬ પુરુષ જનરલ અલ્પેશભાઈ નારણભાઈ ભાતિયા અનુજાતિ પુરુષ અનુપભાઈ ભાસ્કર સ્ત્રી જનરલ હર્ષાબેન ભાવેશભાઈ સોલંકી સ્ત્રી જનરલ ખુશ્બુબેન ઇનાયતભાઈ સયેદ ના નામો જાહેર કરતા પી એમ ખેની દામનગર શહેર ની નગરપાલિકા ચૂંટણી મેદાન માં કોગ્રેસ પાર્ટી એ સૌ પ્રથમ યાદી જાહેર કરી હતી
દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માટે કોગ્રેસ પાર્ટી દ્વારા છ વોર્ડ ની ૨૪ બેઠકો ઉપર ચૂંટણી લડતા મોટા ભાગ ના ઉમેદવારો ની યાદી જાહેર કરતા ચૂંટણી ઇન્ચાર્જ પી એમ ખેની

Recent Comments