દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણીમાં શાંતિ પૂર્ણ મતદાન. કુલ ૬૨.૬૮% મતદાન નોંધાયું.
દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ નું શાંતિ પૂર્ણ ૬૨-૬૦% મતદાન છ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ચાર રાજકીય પાર્ટી ના ૮૧ ઉમેદવારો નું ભાવિ ઇવીએમ માં શીલ ૪૧૮૯ પુરુષો અને ૩૫૫૨ સ્ત્રી કુલ ૭૭૪૧ નાગરિકો એ રાષ્ટ્રીય ધર્મ બજાવી ઉત્સાહ ભેર મતદાન કર્યું હતું સતર્ક સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનો ની અભેદ સુરક્ષા વ્યવસ્થા સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક સેનીટાઇઝ સાથે મતદાન મથકો એ દિવસ ભર માં સામાન્ય શાંતિ પૂર્ણ મતદાન યોજાયું હતું
Recent Comments