અમરેલી

દામનગર નગરપાલિકા ને સ્વચ્છ ભારત યોજના અંતર્ગત ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ તરફ થી A.C.E મશીન – જેસીબી અર્પણ કરાયું

દામનગર નગરપાલિકા ને ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ તરફ થી અતિ અદ્યતન ટેકનોલોજી યુકત સ્વચ્છ ભારત યોજના અંતર્ગત  એસ.સી.ઇ મિશન અર્પણ કરાયું  દામનગર નગરપાલિકા ખાતે  S.B.M ની ગ્રાન્ટ માંથી A.C.E મશીન – જેસીબી આજરોજ ડિલિવરી થઇ હતી અને નગરપાલિકા પ્રમુખ પતિ  પ્રીતેશભાઈ પાલિકા ના સદસ્ય નિકુલભાઈ રાવળ યાસીનભાઈ ચુડાસમા ખીમજીભાઈ કાસોટિયા સહિત ના સદસ્ય કર્મચારી  ગ્રામજનો એ હાજરી માં અર્પણ કરાયું હતું આ મશીન ને લોકાર્પણ બાદ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે લઈ જવાયું હતું 

Related Posts