fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા શાસકો એ શહેરીજનો સાથે ભૂગર્ભ ગટર કનેક્શનના નામે છેતરપીડી અને વિશ્વાસઘાત કર્યાની લેખિત ફરિયાદ પ્રાદેશિક કમિશનર અને ધારાસભ્ય સમક્ષ કરાઈ

દામનગર નગરપાલિકા દ્વારા પબ્લિક રેટીંગ લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ સરકારી યોજના અંતર્ગત છેવાડા ના માનવી સુધી લાભ પહોંચાડવા ના અભિગમ નો ઊલાળીયો હજારો વાંધા અરજી ઓના નિકાલ વગર સ્વ ભંડોળ ઉભું કરવા નો પાલિકા તંત્ર નો હઠાગ્રહ જે શહેરીજનો એ છૂટી ને મોકલાવ્યા તે શાસકો એજ સરકાર ના પરિપત્ર ઠરાવો નિયમો કાયદા પ્રજા ને અંધારા રાખી કેમ? ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ અને ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગર ના જાહેરનામાં  ક્રમાંક KV99 of 2018 NPL/102018/PARTl/M-IN EXRRTLSE.OF THE POWERS તારીખ ૩૦/૦૭/૨૦૧૮ નાયબ કમિશનર ( વહીવટ) મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ના પરિપત્ર ઠરાવો નિયમો વિરુદ્ધ ભૂગર્ભ ગટર કનેક્શન ફી નામે  પાલિકા તંત્ર ની ઘરાર વસુલાત સામે પ્રાદેશિક કમિશનર અને ધારાસભ્ય સમક્ષ લેખિત રજુઆત કરાય

ગુજરાત સરકાર ની શહેરીવિકાસ વિભાગ ની ભૂગર્ભ ગટર યોજના દામનગર માં કોઈ પણ ફી કે ચાર્જ વગર બે વર્ષ માટે કામ કરતી એજન્સી એ મેન્ટેન્સ કરવા ની સરકાર ની તાકીદ હોવા છતાં નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કર ના દર આકારવા ની જોગવાઈ વિરુદ્ધ પાલિકા એ ફી નહિ લેવા ની ચૂસના વિરુદ્ધ મિલ્કતદારો પાસે મજબૂરી વશ લાચારી સ્થિતિ નિર્માણ કરી ખૂબ આર્થિક નુકશાન કરાવ્યું ફી ગમે ત્યારે લેવાની થાય તો પણ મિલકત ધારક પાસે માત્ર ૫૦૦ રૂપિયા ભૂગર્ભ ગટર કનેક્શન ફી લઈ કનેક્શન પાલિકા એ આપવાની જોગવાઈ થી વિરુદ્ધ પાલિકા શાસકો એ શહેરીજનો ના વાંધા ચૂસનો ના કોઈપણ નિકાલ વગર કર ના દર ની જોગવાઈ ને અનુચર્યા વગર ખુલ્લી ગટરો બુરી લાચાર સ્થિતિ નિર્માણ કરી તેથી મજબૂરી વશ શહેરીજનો એ જાતે ગંદા પાણી રોડ રસ્તા ઓ ઉપર ન ફરે તે માટે સ્વ ખર્ચે પાઇપ લાઈનો ખોદકામ લેબર સહિત નો ચાર થી પાંચ હજાર નો ખર્ચ કર્યા બાદ પાલિકા એ શહેરીજનો પાસે ૧૫૦૦ રૂપિયા ની ધરાર વસુલાત થી નારાજ શહેરીજનો એ પ્રાદેશિક કમિશનર કચેરી સહિત ધારાસભ્ય ને લેખિત ફરિયાદ કરી દામનગર નગરપાલિકા શાસકો એ કરેલ શહેરીજનો સાથે આવી રીતે છેતરપીડી અને વિશ્વાસઘાત કેમ કર્યો ?

Follow Me:

Related Posts