fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા શાસકો નિદ્રાધીન.!! મીઠા પીવાના પાણી વરસાદ સમાંતર પટેલ શેરી થી જૂની શાકમાર્કેટ સુધી ચાલ્યા વગર વરસાદે તંત્રનું મોન્સૂન

દામનગર શહેરમાં નગરપાલિકા તંત્ર નિદ્રાધીન મીઠા પીવાના પાણી પટેલ શેરી થી જૂની શાકમાર્કેટ સુધી ચાલ્યા વગર વરસાદે પટેલ શેરી થી જૂની શાકમાર્કેટ સુધી વરસાદ સમાંતર મીઠું પીવાનું પાણી ચાલ્યું
દામનગર નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા કાયમ મોન્સૂન ગજેન્દ્ર મિલ થી  જૂની શાકમાર્કેટ સુધી શેરીમાં વરસાદ સમાંતર મીઠા પીવાના પાણીનો વ્યય તંત્ર વાહકો ખુશ તાયફા કરવામાં માહેર દામનગર નગરપાલિકા શાસકોનો આ છે કરકસર યુક્ત અને બેનમૂન કુશળ વહીવટ ?
સરકારના કરોડના કેપિટલ એસેટ બજેટ પછી સેવ વોટર જળ બચાવો અભિયાન વ્યર્થ
દામનગર નગરપાલિકા શાસકો નિદ્રાધીન પીવાના મીઠા પાણી માટે બનાવેલ યોજના  કેવી રીતે કેટલા ખર્ચ બાદ ઘેર ઘેર પાણી પહોંચ્યું તેની મહત્તાથી શાસકો અજાણ છે ?મીઠા પીવાના પાણી  કલાકો સુધી રોડ ઉપર વરસાદ સમાંતર ચાલ્યા આ સમસ્યા દરેક વિસ્તારમાં રોજની છે પણ તંત્ર ચુપ  સતા મળ્યા બાદ સમસ્યા સામે પણ ન જોનાર પાલિકા શાસકો ચૂંટાયા બાદ સરમુખત્યા બન્યા કોઈ પણ સમસ્યા ઉકેલવા કોઈ ની પાસે સમય ક્યાં છે ? જનતાનું જે થાય તે લાખો લીટર મીઠા પીવાના પાણીનો કાયમી વ્યય ક્યારે અટકશે ?

Follow Me:

Related Posts