દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે ચીફ ઓફિસર રાજ્યગુરુ ના નેતૃત્વ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી યોગ કોચ ના માર્ગદર્શન હેઠળ શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે નગરપાલિકા ના કર્મચારી શિક્ષક શ્રી ઓ પાલિકા ના સદસ્ય શ્રી ઓ અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરીજનો એ વિશ્વ યોગ દિન ઉજવણી માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસકુલ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

Recent Comments