દામનગર મોટા ઉમરડા માર્ગ પર વિકળીયા ચોકડી નજીક હોંડા સીટી કાર સળગતા 3 વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની મળેલ વિગત મુજબ ગત રોજ સવારના સમયે દામનગર – મોટા ઉમરડા માર્ગ પર વિકળીયા ચોકડીથી આગળ ધ્રુફણીયા જતા એક હોન્ડા સીટી કાર કોઈ કારણસર સળગવા લાગતા અંદર બેસેલ 3 વ્યકિતઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે કાર ભડભડ સળગી ગઈ હતી.
દામનગર નજીક કાર ભડભડ સળગી

Recent Comments