દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે રક્ષાત્મક રસીકરણ અભિયાન ની મેગાડ્રાઇવ હર ઘર દસ્તક લાઠી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જરખિયા પી એ સી ના તબીબ ડો મોનીકાબેન પરમાર ડો શીતલબેન રાઠોડ અને મેડિકલ સ્ટાફ રણજીતભાઈ વેગડા હિનાબેન રાઠોડ જાગૃતિબેન ચૌહાણ પ્રિયકાંતભાઈ ભટ્ટી પૂર્વીબેન પડાયા રાજ દીક્ષિત આરતીબેન ભોજાણી દ્વારા આ મેગા મેગાડ્રાઇવ માં સેવા આપવા માં આવેલ રસીકરણ અભિયાન માં ડો શીતલબેન રાઠોડ દ્વારા લાભાર્થી ઓને રસીકરણ અંગે અવગત કરતું માર્ગદર્શન અપાયું કોઈ પણ ડર કે ભય વગર રક્ષાત્મક રસીકરણ અભિયાન માં ભાગ લેવા અનુરોધ કર્યો હતો
દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળામાં રક્ષાત્મક રસીકરણ અભિયાનની મેગાડ્રાઇવ યોજાઈ

Recent Comments