છેલ્લા કેટલાય સમય થી આ દામનગર નાગરપલિકા એનસીપી ના કબ્જામાં હતી. આ પાલિકામાં ભાજપ કોંગ્રેસ બને પાર્ટીને સફળતા મળતી ન હતી. આ ટર્મમાં એનસીપીના કેટલાક સદસ્યોને અગાઉથી બીજેપીમાં સામેલ કરવામા આવ્યા હતા. જેના કારણે આ ટર્મ માં પાલિકા ભાજપ શાસિત બની છે. અહીં પ્રમુખ તરીકે ચાંદનીબેન પ્રિતેશભાઇ નારોલા ઉપપ્રમુખ તરીકે ગોબરભાઇ નાનજીભાઈ નારોલની વરણી કરવા માં આવી છે
દામનગર નાગરપલિકા પ્રમુખપદે ચાંદનીબેન પ્રિતેશભાઇ નારોલા ઉપપ્રમુખ ગોબરભાઇ નાનજીભાઈ નારોલ

Recent Comments