દામનગર ઇંગોરાળા જાગાણી ગામે અમરેલી જિલ્લા. પંચાયત પશુ પાલન શાખા અને ગુજરાત સરકાર ના પશુ પાલન વિભાગ દ્વારા દામનગર ના ઈંગોરાળા ગામે પશુ આરોગ્ય મેળો યોજાયો હતો અમરેલી જિલ્લા પંચાયત ના આઈ સી ડી પી ના સયુંકત ઉપક્રમે પશુ આરોગ્ય કેમ્પ માં સ્થાનિક સરપંચ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પશુ ચિકિત્સક ડો જે ડી મકવાણા લાઠી ડો એન કે સાવલિયા આંકડીયા એસ કે બુટાણી પશુ નિરીક્ષક આસોદર કે એલ પંડયા પશુનિરીક્ષક ઇંગોરાળા એસ જે પરમાર પશુ નિરીક્ષક ધામેલ એસ જી પરમાર પશુ નિરીક્ષક ભુરખિયા સહિત ના પશુ ચિકિત્સકો ની સેવા એ પશુ આરોગ્ય તપાસ સારવાર કરાય હતી સ્થાનિક ખેડૂતો પશુ પાલકો એ ખૂબ મોટી સંખ્યા માં આ પશુ આરોગ્ય કેમ્પ નો લાભ મેળવ્યો હતો
દામનગર ના ઇંગોરાળા જાગાણી ખાતે અમરેલી જિલ્લા પંચાયત પશુ પાલન શાખા દ્વારા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો

Recent Comments