અમરેલી

દામનગર ના ઇંગોરાળા જાગાણી ગ્રામ પંચાયત અને રેન્જ ફોરેસ્ટ લાઠી ના સયુંકત ઉપક્રમે વૃક્ષારોપણ યોજાયું

દામનગર ના ઇંગોરાળા જાગાણી ગામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ રેન્જ લાઠી  પી બી પ્રજાપતિ ની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ યોજાયું હતું રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર બી ટી પરમાર વિસ્તરણ રેન્જ લાઠી ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ માં વૃક્ષ ની મહતા દર્શાવતા અધિકારી ઓ એ જણાવ્યું હતું કે  વૃક્ષ ને પુત્ર ની જેમ ઉછેર કરો છોડ માં રણછોડ ના મંત્ર સાથે વૃક્ષારોપણ પ્રસંગે મનનીય માર્ગદર્શન આપ્યું હતું આ તકે સ્થાનિક અગ્રણી ઓ ઇંગોરાળા સરપંચ દિનેશભાઇ જસાણી હિમતભાઈ ગેલાણી મયુરભાઈ આસોદરિયા નિલકંઠભાઈ જાગાણી વિપુલભાઈ રાદડિયા નરેગા યોજના ના સોલંકી મિતેશભાઈ આસોદરિયા સરદાર યુવક મંડળ ના સદસ્યો ગોતમભાઈ ડૂબાણીયા સહિત સ્થાનિક મહિલા ઓના સંકલન થી ઇંગોરાળા જાગાણી ગામે વૃક્ષારોપણ યોજાયું હતું

Related Posts