દામનગર ના કાચરડી તેમજ આંબરડી તાલુકા પંચાયત સીટ દ્વારા ભાજપ પરિવાર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યય ના જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજેલ અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ તળાવીયા તાલુકા પંચાયત સભ્ય હિંમતભાઈ રાઠોડ ભરતભાઈ ગઢવી ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ તાલુકા ભાજપ કોષાધ્યાક્ષ ઘનશ્યામભાઈ રાઠોડ સરપંચ શ્રી ગોબરભાઈ રાઠોડ મહેશ સીંધવ વલ્લભભાઈ પરનાલિયા અશોક ગોહિલ ઘનશ્યામભાઈ નાથાણી પ્રવીણભાઈ ગજેરા હર્ષદભાઈ બારોટ અશોકભાઈ ધામેલિયા અશોકભાઈ બલર દિલીપભાઈ રાઠોડ સહિત અનેકો અગ્રણી ઓ કાર્યકરો ની ઉપસ્થિતિ માં પંડિત દીનદયાળ ઉપાધ્યય ના જન્મ દીને પુષ્પાજંલી અર્પી હતી
દામનગર ના કાચરડી ગામે આંબરડી જિલ્લા પંચાયત બેઠક માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિનની ઉજવણી

Recent Comments