fbpx
અમરેલી

દામનગર ના કાચરડી મુરલીધર કોટન ખાતે અમરેલી જિલ્લા પંચાયત સીટ દ્વારા વિવિધ સેવા સમર્પણ ના કાર્યક્રમો

આજરોજ મુરલીધર કોટન ઈન્ડસ્ટ્રીઝ કાંચરડી ગામ ખાતે આંબરડી જીલ્લા પંચાયત સીટ દ્વારા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમને ભગવાન લાંબી આયુષ નિરોગી તેમજ ઉતરોતર પ્રગતિ થાય તે માટે રામજી મંદિર માં આરતી  રામધૂન  તેમજ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યુ હતું આ તકે ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભૂતૈયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી તાલુકા ભાજપ કૌષાધ્યક્ષ ઘનશ્યામભાઇ રાઠોડ,લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ બી જમોડ, લાઠી તાલુકા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેશભાઈ સિંધવ,લાઠી તાલુકા પંચાયત સદસ્યશ્રી ભરતભાઈ ગઢવી, મધુભાઈ નવાપરા, હિંમતભાઈ રાઠોડ,રામદેવ ભાઈ પરમાર  સરપંચશ્રી ગોબરભાઈ રાઠોડ, કાંચરડી ગામ ધૂન મંડળ, ઇંગોરાળા ગામનાં સરપંચશ્રી દિનેશભાઇ જસાણી તેમજ આંબરડી જીલ્લા પંચાયત સીટ મા આવતા તમામ ગામનાં આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts