દામનગર ના દહીંથરા અલખધણી ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિ ની જોળી મીટીંગ મળી દામનગર ઢસા શહેરી અને ચાલીસ થી વધુ ગ્રામ્ય ફરી દ્રવ્ય દાન એકત્રિત કરતા સ્વંયમ સેવકો ના સંકલન ની આ બેઠક માં અસંખ્ય ગ્રામ્ય માંથી ગૌપ્રેમી ઓની હાજરી જોવા મળી હાડ થીજવતી ઠંડી માં પણ ગૌસેવા માટે સમર્પિત સ્વંયમ સેવકો એ વિશાળ સંખ્યા માં હાજરી આપી હિન્દૂ સંસ્કૃતિ ના દરેક પર્વ માં દાન ધર્મ પરમાર્થ ની શીખ મળે છે ત્યારે પરમાર્થ ના પાવન પર્વ મકરસંક્રાંતિ ના પવિત્ર દીને દામનગર ઢસા શહેરી સહિત ચાલીસ ગ્રામ્ય માં એક દિવસીય જોળી ફરી અન્ન પશુ આહાર નિરણ ખોળ ગોળ રોકડ રકમ મેળવી સંસ્થા માં આશ્રિત મુક પશુ અબોલ જીવો માટે હજારો ગૌપ્રેમી ઓ અલખધણી ગૌસેવા ટ્રસ્ટ માં અલખ ની અહલેક જગાવશે
દામનગર ના દહીંથરા અલખઘણી ગૌસેવા ટ્રસ્ટ ની ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિની જોળી મીટીંગ મળી

Recent Comments