અમરેલી

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ના ૧૧૬ માં સ્થાપના દિન ની રંગારંગ ઉજવણી કરાઈ

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ના ૧૧૬ માં સ્થાપના દિન ની રંગારંગ ઉજવણી કરાય દામનગર દહીંથરા પ્રાથમિક શાળા ના ૧૧૬ માં સ્થાપના દીને પ્રસંગે સામુહિક પ્રાર્થના વિદ્યાર્થીઓના અનુભવો બાલ ગીતો વક્તવ્ય રજૂ કરાયા હતાપ્રાથમિક શાળા ના ૧૧૬ માં સ્થાપના દીન ની ઉજવણી પ્રસંગે સ્થાનિક સરપંચ સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી એ હાજરી આપી હતીશાળા ના આચાર્ય શિક્ષક શ્રી સહિત સમગ્ર શાળા પરિવારે સુંદર આયોજન કર્યું હતું

Related Posts