દામનગર વતનપ્રેમી કેળવણી રત્નદાતા યુવાન ભરતભાઇ નારોલા એ વતન થી દૂર દુબઈ ને કર્મભૂમિ બનાવી પણ વતન ની સુવિધા માટે માટે સતત ચિંતિત ભરતભાઈ નારોલા એ તાજેતર માં સુરત ખાતે પધારેલ એ દરમ્યાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની રૂબરૂ મુલાકાત દરમ્યાન ડાયમંડ નગરી દામનગર શહેર ને પડતી મુશ્કેલી અંગે અવગત કર્યા મહુવા સુરત ટ્રેન ને કાયમી દામનગર શહેર માટે સ્ટોપ મળે ઉપરાંત શહેર નું કુંભનાથ મહાદેવ તળાવ ઊંડું ઉતારી જળ સંગ્રહ શક્તિ વધારવા ઉપરાંત શહેર ને વિવિધ સુવિધા નહિ મળતી હોવા થી અવગત કર્યા હતા અને લેખિત પત્રો થી કાયમી અનેકો સુવિધા ની માંગ કરી હતી
દામનગર ના દુબઈ સ્થિત ભરતભાઇ નારોલા એ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળી શહેરની સમસ્યા થી અવગત કરી વિવિધ માંગ કરી


















Recent Comments