દામનગર ના ધામેલપરા પ્રાથમિક સ્કૂલ ખાતે તાલુકા મામલતદાર શ્રી ગઢવી સાહેબ ની અધ્યક્ષતા માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશોત્સવ નો દીપપ્રાગટય સાથે તાલુકા મામલતદાર ગઢવી સાહેબે શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાવ્યો આ તકે શાળા ના આચાર્ય રમેશભાઈ પરમાર શાળા સ્ટાફ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો એવમ રાજસ્વી અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેશભાઈ ડોંડા સ્થાનિક સરપંચ સદસ્ય વાલી ઓની વિશાળ ઉપસ્થિતિ માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો હર્ષઉલ્લાસ થી બાળકો ના કલરવ થી શાળા સંકુલ ગુંજી ઉઠ્યું હતું
દામનગર ના ધામેલપરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા મામલતદાર ગઢવી સાહેબની અધ્યક્ષતા માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ કરતા બાળકો


















Recent Comments