દામનગર ના ધામેલ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં રાત્રી સભા યોજાય ધામેલ ગામે રાત્રી સભા માં નાના માં નાના પ્રશ્ન અંગે અરજદારો સાથે નસમદાર સરકાર નો સીધો સંવાદ જિલ્લા ના વહીવટી તંત્ર ની હાજરી પંચાયત રેવન્યુ આરોગ્ય શિક્ષણ માર્ગ મકાન વીજળી પાણી કાયદો વ્યવસ્થા અન્ન પુરવઠા પરિવહન સહિત ની સુવિધા અંગે જાત માહીતી થી સમીક્ષા કરતા જિલ્લા કલેકટર અમરેલી ની અધ્યક્ષતા માં યોજાયેલ રાત્રી સભા માં રાષ્ટ્ર ની સૌથી મોટી મુહિમ રક્ષાત્મક રસીકરણ માં ભાગ લેવા જાહેર અનુરોધ કર્યો હતો રાત્રી સભા માં જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર સહિત વહીવટી તંત્ર અને સ્થાનિક સરપંચ સદસ્યો અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ અને ગ્રામ જનો ની વિશાળ હાજરી માં રાત્રી સભા યોજાય હતી
દામનગર ના ધામેલ ગામે જિલ્લા કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં રાત્રી સભા યોજાય

















Recent Comments