અમરેલી

દામનગર ના ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના બાળકો એ ગાંધીનગર ગુજરાત વિધાનસભા ની મુલાકાત લીધી

દામનગર ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના બાળકો એ ગાંધીનગર વિધાનસભા ની મુલાકાત લીધી ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી અને શાળા પરિવાર સ્ટાફ દ્વારા ગુજરાત રાજ્ય ની વિધાન ગાંધીનગર ની શુભેચ્છા મુલાકાત લીધી જેમાં શિક્ષક પ્રભાતભાઈ મહાવીરસિંહ ગોહિલ સહિત ના શિક્ષક શ્રી ઓએ લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય તળાવીયા દ્રશ્યમાન થાય છે

Related Posts